🔹IAS અને IPS માટે UPSC
📌UPSC પરીક્ષાની તાલીમ ગુજરાત સરકારની સ્પીપા સંસ્થાના કેન્દ્રોમાં વિનામૂલ્યે લઇ શકો છો.
*▪️જિલ્લા વિકાસ અધિકારી /કલેક્ટર કે રાજ્ય કક્ષાના વિભાગના સચિવ /સેક્રેટરી બનવું હોય તો upsc પાસ કરવી પડે.
▪️લાયકાત : ગ્રેજ્યુએશન
▪️છેલ્લી તા.25/8/’20
▪️સંપૂર્ણ માહિતી વીડિયોમાં ⬇️