નમસ્કાર મિત્રો
Government exam ni preparation karta vidhyarthio mate aa mahiti che.
🌐ગુજરાત – ભૌગોલિક ઉપનામ
🍁સૌરાષ્ટ્રની આન,બાન,શાન : રાજકોટ
🍁સત્યાગ્રહની ભૂમિ : બારડોલી
🍁સુવર્ણ પર્ણની ભૂમિ : ચરોતર પ્રદેશ
🍁સાક્ષરભૂમિ : નડિયાદ
🍁ગુજરાતની સંસ્કારનગરી : વડોદરા
🍁 સૌરાષ્ટ્રની સંસ્કારનગરી : ભાવનગર
🍁 પુસ્તકોની નગરી : નવસારી
🍁 મંદિરોની નગરી : પાલિતાણા
✍ વિદ્યાનગરી : વલ્લભવિદ્યાનગર
🍁 ઉદ્યાનનગરી : ગાંધીનગર
🍁ઔદ્યોગિક નગરી : વાપી
🍁 કચ્છનું પેરિસ : મુંદ્રા
🍁સૌરાષ્ટ્રનું પેરિસ : જામનગર
🍁 સૌરાષ્ટ્રનું કાશ્મીર : મહુવા
🍁 પારસીઓનું કાશી : ઉદવાડા
🍁 દક્ષિણનું કાશી : ચાંદોદ
🍁 સાધુઓનું પિયર : ગિરનાર
🍁 સાધુઓનું મોસાળ : સિદ્ધપુર(પાટણ)
🍁 વાડીઓનો જિલ્લો : જૂનાગઢ
🍁 યુકેલિપ્ટસ (નીલગીરી) જિલ્લો :
ભાવનગર
🍁 સોનાની નગરી : દ્વારકા
🍁 સોનાની મૂરત : સુરત
🍁 સુદામાપુરી : પોરબંદર
🍁 સૂર્યપુત્રી : તાપી
🍁મૈકલ કન્યા : નર્મદા
🍁મહેલોનું શહેર : વડોદરા
🍁 લીલી નાઘેર : ચોરવાડ
🍁 ગુજરાતનો હરિયાળો બગીચો :
ચરોતર પ્રદેશ (ખેડા)
🌐ભારત : ભારતીય ઉપનામ
🍁 સોલ્ટ સિટી : ગુજરાત
🍁 ભારતનું ડાયમંડ સિટી : સુરત
🍁 ભારતનું સ્વિત્ઝર્લેન્ડ : કાશ્મીર
🍁 ભારતનું પેરિસ : જયપુર
🍁 ભારતનું પિટ્સબર્ગ/ સ્ટીલ નગરી :
જમશેદપુર
🍁 ભારતનું માન્ચેસ્ટર : અમદાવાદ
🍁 ઉત્તર ભારતનું માન્ચેસ્ટર : કાનપુર
🍁 દક્ષિણ ભારતનું માન્ચેસ્ટર:કોઇમ્બતુર
🍁 ભારતનો બગીચો/ અંતરિક્ષનું શહેર/
ઇલેક્ટ્રોનિક શહેર/ સિલિકોનવૅલી :
બેંગલોર
🍁 ભારતનું બોસ્ટન : અમદાવાદ
🍁 ભારતનું ડેટ્રોઇટ : પીથમપુર
🍁 સરોવરોનું નગર : શ્રીનગર
🍁 મહેલોનું શહેર / ડાયમંડ હાર્બર :
કોલકાતા
🍁 કોલસા નગરી : ધનબાદ (ઝારખંડ)
🍁 સૂર્ય નગરી : જોધપુર
🍁 પર્વતોની નગરી : ડુંગરપુર
🍁 તાળાંનગરી : અલીગઢ
🍁 સુરમા નગરી : બરેલી
🍁 પેંડા નગરી : આગ્રા
🍁 પીન્ક સિટી : જયપુર
🍁 વ્હાઇટ સિટી : ઉદયપુર
🍁 ઑરેન્જ સિટી : નાગપુર
🍁 સુવાસોનું શહેર : કન્નોજ
🍁 સાત ટાપુઓનું શહેર/ભારતનો ગેટ-વે
/ સાત ટેકરીઓનું શહેર : મુંબઈ
🍁 તહેવારોનું શહેર/સ્લીપલેસ સિટી :
મદુરાઈ
🍁બગીચાઓનું શહેર : કપૂરથલા
🍁 વણકરોનું શહેર : પાણીપત
🍁 નવાબોનું શહેર : લખનઉ
🍁 મંદિરોનું શહેર/ આધ્યાત્મિક પાટનગર
/ પવિત્ર શહેર : વારાણસી
🍁 બેંકિંગ કૅપિટલ/ હેલ્થ કૅપિટલ/
એશિયાનું ડેટ્રોઇટ/ ભારતનું ઑટો
હબ : ચેન્નાઇ
🍁અરબ સાગરની રાણી/ પૂર્વનું વેનિસ/
કેરળનો ગેટ-વે : કોચી
🍁 પર્વતોની રાણી : મસૂરી
🍁 પૂર્વનું સ્કૉટલેન્ડ : મેઘાલય
🍁 રાજસ્થાનનું શિમલા : માઉન્ટ આબુ
🍁 રાજસ્થાનનું ગૌરવ : ચિત્તોડગઢ
🍁 રાજસ્થાનનું હ્દય : અજમેર
🍁 કર્ણાટકનું રત્ન : મૈસૂર
🍁 ક્વિન ઑફ ડૅક્કન : પુણે
🍁 લેધર સિટી : કાનપુર
🍁 ભારતનું વાઈન કૅપિટલ/ ગ્રેપ્સ સિટી
/ ભારતનું કૅલિફોર્નિયા : નાસિક
🍁 લીચી શહેર : દેહરાદૂન
🍁 પાંચ નદીઓની ભૂમિ : પંજાબ
🌐વિશ્ર્વ : ભૌગોલિક ઉપનામ
🍁 ડેન્માર્ક : દૂધ અને ડેરીનો દેશ
🍁 ઝાંઝીબાર : લવિંગનો ટાપુ
🍁ઑસ્ટ્રેલિયા : સોનેરી ઊનની ભૂમિ/
કાંગારુનો પ્રદેશ/
ટાપુખંડ
🍁 ઍન્ટાર્કટિકા : નિર્જન ખંડ/વિશ્ર્વની
પ્રયોગશાળા
🍁 આફ્રિકા : અંધારિયો ખંડ
🍁 આયર્લેન્ડ : નીલમ ટાપુ
🍁 ઓકાસા : પૂર્વનું માન્ચેસ્ટર
🍁 પામીર : દુનિયાનું છાપરું
🍁 મ્યાનમાર : પેગોડાનો દેશ
🍁 જાપાન : ઊગતા સૂર્યનો દેશ
🍁 અમેરિકા : આથમતા સૂર્યનો દેશ
🍁 સિડની : દક્ષિણ ગોળાર્ધની રાણી
🍁 ન્યૂયોર્ક : ગગનચુંબી ઇમારતોનું
શહેર
🍁 ફિનલૅન્ડ : હજારો સરોવરની ભૂમિ
🍁કેન્યા : જગતની શિકારી ભૂમિ
🍁 નોર્વે : મધ્ય રાત્રિના સૂર્યની ભૂમિ
🍁સ્ટૉકહોમ : ઉતરનું વેનિસ
🍁 પેલેસ્ટાઈન : પવિત્ર ભૂમિ
🍁 જેરુસલેમ : પવિત્ર શહેર
🍁 રોમ : સાત ટેકરીઓનું શહેર
🍁 લ્હાસા : નિષિદ્ધ શહેર
🍁 ડેટ્રોઇટ : મોટરોનું શહેર
🍁 શ્રીલંકા : હિન્દ મહાસાગરનું મોતી
🍁 જિબ્રાલ્ટર : ભૂમધ્ય સમુદ્રની ચાવી
🍁 કોલંબો : પૂર્વની ટપાલપેટી
🍁 ઇજિપ્ત : નાઇલની ભેટ
🍁ઇસ્તંબુલ : યુરોપનું પ્રવેશદ્વાર
🍁બાંગ્લાદેશ : નદીઓનો દેશ
🍁 નેપાળ : મંદિરોનો દેશ
🍁 થાઇલેન્ડ : સફેદ હાથીનો દેશ
🍁 ક્યૂબા : ખાંડનો કટોરો
🙏આ માહિતી તમારા બધા ગ્રૂપમાં શેર કરજો🙏











