નમસ્કાર મિત્રો
વડોદરા મહાનગરપાલિકા માં મોટાપાયે ભરતી પડેલ છે જેની માહિતી નીચે આપેલી લીંક માં આપેલ છે આ ભરતીમાં 12 પાસ થી લઈને ગ્રેજ્યુએશન સુધીના તમામ લોકો ફોર્મ ભરી શકે છે આ ભરતી ના ફોર્મ ઓનલાઇન ભરી શકાશે.
આ બધી ત્રણ વિભાગમાં પાડવામાં આવેલી છે ત્રણે-ત્રણ વિભાગની link આપણને નીચે આપેલ છે.
લેબટેકનિશિયન માટેની લીંક
https://drive.google.com/file/d/1f53ojgExuLV2nu0rqfG-9y0whXlx8zPO/view?usp=drivesdk
મલ્ટી હેલ્થ વર્કર માટેની link
https://drive.google.com/file/d/1gFGmXjAZSWrEFXxHvg0Zg9MfUG2B9P08/view?usp=drivesdk
Pharmacist માટેની link
https://drive.google.com/file/d/1gJbZ1Ez_dnJmUFqKDBO7JU8gmc8kfEr_/view?usp=drivesdk